અમારા વિશે

Indian Festival Wishes ભારતના તહેવારો માટેની એક નાની વેબસાઇટ છે. અમારો હેતુ છે કે લોકો તહેવારોની પરંપરા, કથા અને પૂજા વિશે સરળ ભાષામાં જાણે, અને પોતાના સ્વજનોને પોતાના નામ સાથે સુંદર શુભેચ્છાઓ મોકલી શકે.

આ સાઇટ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, ત્રણેય ભાષામાં છે. અહીંના શુભેચ્છા સંદેશ અને લેખ અમે જાતે લખ્યા છે. ધાર્મિક માહિતી સામાન્ય રીતે પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. જો તમને કોઈ ભૂલ દેખાય કે કોઈ સૂચન હોય, તો સંપર્ક પેજ પરથી અમને જણાવો.