ડિસ્ક્લેમર

આ વેબસાઇટ પર આપેલી ધાર્મિક માહિતી, કથાઓ, તિથિઓ, દિવસના રંગ અને પૂજા વિધિ સામાન્ય રીતે પ્રચલિત માન્યતાઓ અને પંચાંગો પર આધારિત છે. અલગ-અલગ પ્રદેશો અને પરંપરાઓમાં તેમાં તફાવત હોઈ શકે છે. કોઈ પણ પૂજા કે મુહૂર્ત માટે તમારા સ્થાનિક પંચાંગ કે ગોરમહારાજની સલાહ લો.

ઉપવાસ અને ખાનપાન સંબંધિત માહિતી ફક્ત સામાન્ય જાણકારી માટે છે, તે ડૉક્ટરની સલાહ નથી. કોઈ બીમારી હોય તો ઉપવાસ કરતાં પહેલાં ડૉક્ટર સાથે વાત કરો.

આ સાઇટ પર જાહેરાતો બતાવવામાં આવી શકે છે. જાહેરાતોમાં બતાવેલી પ્રોડક્ટ કે સેવાઓની જવાબદારી જાહેરાત આપનારી કંપનીઓની છે.